Devshayani Ekadashi; દેવશયની એકાદશી : અષાઢ સુદ ૧૧

Devshayani Ekadashi: 17th July 2024

Devshayani Ekadashi, also known as Ashadi Ekadashi, holds great significance in Hinduism as it marks the beginning of the four-month period known as Chaturmas, during which Lord Vishnu is believed to sleep. This auspicious day falls on 17th July 2024, and devotees across India observe it with fasting, prayers, and rituals.

History and Legends

Origin of Devshayani Ekadashi

This Ekadashi originates in ancient Hindu scriptures, particularly in the Padma Purana and the Bhavishya Purana. It is believed to have been first mentioned by Lord Krishna to Yudhishthira in the Mahabharata.

Legend of King Mandata

One of the prominent legends associated with this day is the story of King Mandata, whose kingdom faced severe drought due to his past misdeeds. Upon sage advice, the king observed Devshayani Ekadashi and eventually saw prosperity return to his kingdom.

Story of Lord Vishnu’s Sleep (Yoga Nidra)

According to Hindu mythology, Lord Vishnu goes into cosmic slumber on Devshayani Ekadashi, resting on the coils of the cosmic serpent Shesha in the Ksheer Sagar (ocean of milk). He awakens four months later on Prabodhini Ekadashi.

દેવશયની એકાદશી : અષાઢ સુદ ૧૧

ધર્મરાજાએ આ એકાદશી વિશે પૂછતાં શ્રીકૃષ્ણે કહ્યું : “અષાઢ સુદ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે અથવા દેવપોઢી એકાદશી પણ કહેવાય છે.

આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસે જગતપિતા ભગવાનને પોઢાડવામાં આવે છે અને તુલા સંક્રાંતિની એકાદશીના દિવસે જગાડવા પડે છે. દેવશયની એકાદશીને દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના સંકલ્પ સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી. એક સારા ગાદી-તકિયા પર ભગવાનને સુવડાવવા તેમજ વેદ-પુરાણોના જાણકાર વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું. પછી ભગવાનને સુગંધિત ચંદન લગાડીને ફૂલ, ધૂપ અને દીવાથી પૂજવા. પછી પ્રભુને વંદન કરી પ્રાર્થના કરવી: “હે લક્ષ્મીપતિ ! આપ લક્ષ્મી સહિત શયન કરો. આપ શયન કરશો એટલે સમગ્ર જગત શયન કરશે.’ આ રીતે પ્રાર્થના કરી બાજોઠ પર ભગવાનની સ્થાપના કરવી. ચાતુર્માસ સુધી લીધેલા નિયમોનો ત્યાગ ન કરવો.

પૂર્વકાળમાં સૂર્યવંશમાં માંધાતા નામે એક પ્રતાપી રાજા થયો હતો. આ રાજા ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કરતો હતો. તેના રાજ્યમાં કોઈ આધિ—વ્યાધિ કે ઉપાધિથી પીડાતું નહોતું. પ્રજા બધી રીતે સુખી હતી. આ રીતે તેણે ઘણાં વર્ષોં સુધી રાજય કર્યું. અચાનક તેના રાજ્યમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડયો, પરિણામે દુષ્કાળ પડ્યો. પ્રજા ખૂબ જ દુ:ખી થઈ ગઈ. આખા દેશમાં અનાજના સાંસા પડવા માંડ્યા. પ્રજાને દુ:ખથી પીડાતી જોઈ રાજા પણ દુ:ખી રહેવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે ‘આમાં મારો જ કાંઈ અપરાધ હોવો જોઈએ, નહિતર આ રીતે પ્રજા પર દુઃખ આવે નહિ.’

એક દિવસ રાજા પ્રધાનને લઈ આ વાતના નિવારણ અર્થે મહર્ષિ અંગિરસને આશ્રમે ગયો. રાજાએ ઋષિને કહ્યું : “હું મારી પ્રજાનું પુત્રની જેમ પાલન કરું છું, છતાંય મારા રાજ્યમાં વરસાદ કેમ થયો નહિ? આપ મારી આ શંકાનું નિવારણ કરો.”

ઋષિએ કહ્યું: “હે રાજન્ ! આ માટે તું અષાઢ મહિનાની સુદ અગિયારશ, જે દેવપોઢી એકાદશીના નામે ઓળખાય છે, તેનું વ્રત કર. આ એકાદશી બધા મનોરથ પૂર્ણ કરનારી અને બધા ઉપદ્રવોને શાંત પાડનારી છે. આ એકાદશીનું તું વિધિપૂર્વક વ્રત કર.”

રાજા ઋષિને પ્રણામ કરી પોતાના નગરમાં પાછા ફર્યો. તેણે અષાઢ મહિનો આવતાં દેવપોઢી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને ખૂબ જ દાન-પુણ્ય કર્યાં, પરિણામે તેના રાજ્યમાં પુષ્કળ વરસાદ થયો અને રાજ્યમાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. આ વ્રતનું માહાત્મ્ય વાંચનાર અથવા સાંભળનાર સર્વ પાપોમાંથી મુક્ત બને છે.

Rituals and Observances

Preparations leading up to Devshayani Ekadashi

Devotees start preparing well in advance by cleaning their homes and observing austerity measures. They engage in spiritual activities and increase their devotion to Lord Vishnu.

Fasting rules and guidelines

Fasting from grains and cereals is a key aspect of Devshayani Ekadashi. Many devotees observe a strict fast without consuming food and water throughout the day.

Traditional prayers and mantras

Special prayers dedicated to Lord Vishnu are chanted during the day and night. The Vishnu Sahasranama (thousand names of Vishnu) and Vishnu Stotras hold significant importance.

Spiritual Significance

Importance of observing Devshayani Ekadashi

Observing this Ekadashi is believed to cleanse one’s sins and bestow blessings for a prosperous life. It is considered highly auspicious for spiritual growth and the attainment of salvation (moksha).

Spiritual benefits according to scriptures

The scriptures extol the virtues of fasting on Devshayani Ekadashi, emphasizing the purification of mind, body, and soul. It is believed to remove negative karma and bring divine grace.

Connection to inner purification and renewal

Devshayani Ekadashi encourages introspection and renewal of spiritual vows. It is an opportunity for devotees to strengthen their bond with Lord Vishnu and seek his divine protection.

Kamika Ekadashi 2024 Significance, and Benefits in Hindu Culture

Regional Celebrations

How Ekadashi is celebrated across India

In different regions of India, the festival is celebrated with unique customs and traditions. Temples dedicated to Lord Vishnu witness elaborate rituals and processions.

Local customs and traditions

From Pandharpur in Maharashtra to Puri in Odisha, each region has its distinct way of celebrating Devshayani Ekadashi. Cultural programs, bhajans, and kirtans mark the festive spirit.

Modern-Day Relevance

Adaptation of rituals in contemporary times

While traditional practices remain intact, modern-day devotees also integrate charitable activities and community service into their observance of Devshayani Ekadashi.

Community gatherings and charitable activities

Many organizations organize food distribution (prasadam) and social welfare activities on this day, reflecting the spirit of compassion and service.

Festivities and Feasts

Special dishes prepared during This Ekadashi

Although fasting is observed, specific dishes like sabudana khichdi, fruit salads, and milk-based sweets are prepared as offerings to Lord Vishnu.

Symbolism of food offerings

Each food item prepared has symbolic significance, representing purity, simplicity, and devotion. These offerings are considered sacred and are shared among family and friends.

Global Observance

Devshayani Ekadashi celebrations outside India

Hindu communities worldwide observe Devshayani Ekadashi with reverence, adapting rituals to suit their local cultures while maintaining the essence of the festival.

Cultural integration and diversity in festivities

The festival promotes cultural harmony and showcases the diversity of Hindu traditions across different continents. It serves as a unifying force among devotees globally.

Conclusion

Devshayani Ekadashi, observed on 17th July 2024, stands as a testimony to the deep-rooted spiritual beliefs of Hindus worldwide. By commemorating Lord Vishnu’s cosmic sleep, devotees renew their faith, seek inner purity, and celebrate unity in diversity through traditional rituals and modern adaptations.

1 thought on “Devshayani Ekadashi; દેવશયની એકાદશી : અષાઢ સુદ ૧૧”

Leave a Comment