Gaurivrat 2024 Starting and Ending Date and Its Ritual and Significance

Introduction to Gaurivrat

Gaurivrat, a sacred observance in the Hindu tradition, is dedicated to Goddess Parvati, also known as Gauri. This vrat, or fast, is particularly significant for unmarried girls and married women who seek blessings for a happy and prosperous marital life. Gaurivrat is celebrated with great devotion in various parts of India, especially in the states of Gujarat and Maharashtra.

Gaurivrat 2024: Starting and Ending Date

Gaurivrat typically begins in the month of Ashadha (June-July) according to the Hindu calendar. In 2024, Gaurivrat will start on the 17th of July Wednesday, and end on the 22nd of July Monday 2024. This period spans five days, during which devotees engage in various rituals and prayers to honor Goddess Parvati.

Jaya Parvati Vrat Katha in Gujarati

Ritual Importance of Gaurivrat: ગૌરી વ્રત કથા

આ વ્રત અષાઢ સુદ અગિયારસ ને દિવસે સરું થાય છે અને પૂનમે પૂરું થાય છે . આ વ્રત સૌપ્રથમ પાર્વતીગૌરીમાએ કરેલું, એટલે તે ‘ગૌરી ‘ ના નામે ઓળખાય છે. આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે. વ્રત ના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે. ગૌરી વ્રત કરનાર કુમારિકા ને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે.

અષાઢ સુદ પાંચમે અડોશ-પાડોશ ની બધી છોકરીયો છાબડી લઈને એક જગ્યા આ ભેગી થાય છે. એ દિવસે વાંસ ની ટોપલીઓમાં છાણીયું ખાતર આખી તેમાં ઘઉં,જવ,તુવેર,જાર,ડાંગર,ચોળા અને તલ એમ સાત ધાન લાવી વાવે છે. પછી ઉપર માટી નાખી પાણી છાંટે છે
આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી ચાટે છે, એટલે અગિયારસ ના દિવસે જુવારા તૈયાર થઇ જાય છે
અગિયારસ ને દિવસે છોકરીયો સવારે વહેલી ઉઠી નદી એ નાહવા જાય છે.ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે.

ગોરમાનો વર કેસરીઓ, નદીએ નાહવા જાય રે ગોરમા

નદીઓનાં ડહોળાં પાણી, સરવર ઝીલવા જાય રે ગોરમા

ઝીલી ઝીલી ઘેર પધાર્યા, મોતીડે વધાવ્યાં ગોરમા

ભાઈ બેઠો જમવા,ભોજાઈએ ઓઢ્યાં ચીર ગોરમા

ચીર ઉપર ચૂંદડી ને, ચોખલિયાળી ભાત ગોરમા

વેલમાં બેઠો વાણિયો ને, કાગળ લખતો જાય રે ગોરમા

કાગળમાં બે પૂતળિયું રે, હસતી રમતી જાય રે ગોરમા

આમ ગીત ગાતી-ગાતી, હસતી-રમતી, આનંદમાં નદીએ પહોંચી જાય છે. નદીએ નાહી-ધોઈ ઘેર આવે છે, પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે. પછી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વડે જવારાનું પૂજન કરે છે. રૂ ના નાગલા પહેરાવે છે. પછી ઘીનો દીવો કરી, અગરબત્તીનો ધૂપ આપે છે, પછી હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે.

એકટાણું જમવા બેસે ત્યારે મોળું મોળું જમે છે. મોળું જમવાનું હોવાથી આ વ્રતને મોળાક્ત પણ કહે છે. એકટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરાં, ફળ-ફળાદિ ખાય છે.

વ્રતના પાંચેય દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ- બગીચામાં જઈ આનંદથી રમે-કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે. તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે. જાત જાતની રમતો રમે છે.

સવાર થતાં ગોરમાને હાથમાં ઊંચકી બધી છોકરીઓ નદી, તળાવે વળાવવા જાય છે. ગોરમાનું નદીકાંઠે પૂજન કરી, નમન કરી જળમાં પધરાવે છે. પછી ઘેર આવીને જમવા બેસે છે.

આ વ્રત પાંચ, સાત, અગિયાર એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે. વ્રત ઉજવતી વખતે છઠ્ઠા દિવસે ગોરમા પધરાવી પાંચ વ્રત કરનાર છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ ફળ આપવામાં આવે છે.

Significance of the Fast:

The Gaurivrat holds immense ritual significance, especially for women. It is believed that observing this vrat with sincerity can bring happiness, peace, and prosperity to the family. For unmarried girls, it is an opportunity to pray for a suitable life partner, while married women seek the longevity and well-being of their husbands.

Daily Rituals

  1. Puja (Worship): Devotees begin their day by taking a holy bath and offering prayers to Goddess Parvati. They adorn the idol or image of the goddess with flowers, vermillion, and other sacred items.
  2. Fasting: Observing a fast is a crucial part of Gaurivrat. Some devotees follow a strict fast without consuming any food or water, while others may have fruits and milk.
  3. Chanting Mantras: Reciting mantras and hymns dedicated to Goddess Parvati forms an essential part of the rituals. Devotees chant these mantras to invoke the goddess’s blessings.
  4. Evening Aarti: The day concludes with an evening aarti (a ritual of worship with light) to honor the goddess. This is often accompanied by singing devotional songs and performing aarti with a lamp.

The Mythological Background

Gaurivrat is deeply rooted in Hindu mythology. According to legends, Goddess Parvati performed severe penance to win the love of Lord Shiva. Her dedication and devotion are celebrated through this vrat, symbolizing the virtues of patience, perseverance, and faith.

How to Observe Gaurivrat

Observing Gaurivrat involves a series of steps that devotees must follow with devotion and sincerity. Here’s a detailed guide on how to observe Gaurivrat:

  1. Preparation: Begin by purifying yourself with a bath and wearing clean, preferably white or yellow, clothes.
  2. Setting Up the Puja Area: Create a sacred space in your home, preferably in the puja room or a clean, quiet corner. Place the idol or image of Goddess Parvati on a clean cloth.
  3. Offering Prayers: Light a lamp and incense sticks. Offer flowers, fruits, and sweets to the goddess while reciting prayers and mantras.
  4. Observing the Fast: Decide on the type of fast you will observe—a complete fast, a fruit fast, or a milk fast. Stick to the chosen fast with discipline.
  5. Chanting Mantras: Chant mantras dedicated to Goddess Parvati, such as “Om Gauri Shankaraya Namah” or “Om Parvatyai Namah,” to seek her blessings.
  6. Performing Aarti: Conclude the day with an evening aarti, singing devotional songs, and waving a lighted lamp in front of the goddess’s idol.

Conclusion

Gaurivrat is a deeply spiritual and significant observance for Hindu women. It symbolizes devotion, patience, and the power of faith. By observing Gaurivrat, devotees seek the blessings of Goddess Parvati for a harmonious and prosperous life. Whether you are observing it for the first time or have been doing so for years, the rituals and the devotion remain timeless, bringing peace and blessings to your life.

Leave a Comment