નાગપંચમી: Significance of Nag Panchami 2024

શ્રાવણ વદ પાંચમ 24 મી ઓગસ્ટ 2024 શનિવાર ના રોજ નાગપંચમી છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ પાણિયારે નાગનું ચિત્ર દોરી, ઘીનો દીવો કરી, પૂજા કરવી. પછી બાજરીના લોટની કુલેર બનાવી ધરાવવી. તે દિવસે એકટાણું કરવું. એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ … Read more