Jaya Parvati Vrat 2024: Gujarat

Jaya Parvati Vrat Katha in Gujarati આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે. એ દિવસે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ શંકર-પાર્વતીનું પૂજન કરવું. એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું. આ વ્રત કરવાથી સંતાન-સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતાં હતાં. બંને … Read more